Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુર્કીના રાષ્ટ્રપતિએ UNમાં ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો:2019થી 7 વખત ઉલ્લેખ કરી ચૂક્યા; પેલેસ્ટાઇનનું નામ લીધું તો ઇઝરાયલી અધિકારી બહાર નીકળી ગયા

    18 hours ago

    તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મંગળવારે કહ્યું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા આવવો જોઈએ. એર્દોગાન 2019થી દર વર્ષે (2024 સિવાય) 7 વખત UNમાં કાશ્મીરનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ભારત અગાઉ પણ આવી ટિપ્પણીઓને નકારી ચૂક્યું છે. એર્દોગાને પેલેસ્ટાઇનના પક્ષમાં પણ ભાષણ આપ્યું. તેમણે ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહી પર આકરી ટીકા કરી. આ દરમિયાન ઇઝરાયલના પ્રતિનિધિઓ UN મહાસભા હોલમાંથી બહાર નીકળી ગયા. UNGAમાં જનરલ ડિબેટ સાથે જોડાયેલા 5 ફોટા… સમાચાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચતા રહો…
    Click here to Read More
    Previous Article
    यूपी में राज्यसभा की 10वीं सीटों पर तैयारी; BJP और SP का गणित, 2027 से पहले विधान परिषद में कौन बनेगा 'प्रधान'
    Next Article
    Cuba Diplomats Stage Walk Out After Trump's Island "Will Fall" Remark At UN

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment