Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં રી-નીટ UG પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:5 પરીક્ષા કેન્દ્રો પર 2138માંથી 360 ઉમેદવારો ગેરહાજર રહ્યા

    20 hours ago

    પંચમહાલ જિલ્લામાં રી-નીટ UG પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. કુલ 2,138 નોંધાયેલા ઉમેદવારોમાંથી 360 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જ્યારે 1,778 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. જિલ્લામાં કુલ 2,138 ઉમેદવારો માટે 5 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને કડક ચેકિંગ બાદ જ પ્રવેશ અપાયો હતો. તંત્રના સુચારૂ આયોજન અને ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર જિલ્લામાં પરીક્ષા પ્રક્રિયા કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Indian Railways new penalty rules 2026: Travelling in ladies coach can now cost male passengers Rs 2,500
    Next Article
    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત:કરીયાણા ગામ નજીક લક્ઝરી બસ પલટી, એકનું મોત, ત્રણ ગંભીર; ઈજાગ્રસ્તોને ધોળકા ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment