Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં અમિત શાહનો રોડ શો, શાહે કહ્યું-પરિવર્તન થશે:કેરલમમાં UDFનો મેનિફેસ્ટો જાહેર, વિદ્યાર્થિનીઓને દર મહિને ₹1000 આપવાનું વચન

    5 days ago

    પશ્ચિમ બંગાળના માલદાના મોતાબારીમાં પ્રદર્શનકારીઓએ બુધવારે ચૂંટણી કાર્યાલયને ઘેરી લીધું. લગભગ 7 ચૂંટણી નિરીક્ષકો (ન્યાયિક અધિકારી) કલાકો સુધી અંદર પુરાઈ રહ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ બહાર ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરી. મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો. બાદમાં પોલીસ સુરક્ષામાં ચૂંટણી અધિકારીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. દરમિયાન, કેરલમમાં, UDFએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમાં કોલેજીયન છોકરીઓને માસિક ₹1,000ની સહાય આપવાનું વચન આપ્યું છે. જ્યારે વેલફેયર પેન્શન તરીકે દર મહિને 3,000 રૂપિયા આપવાની પણ વાત કરી છે. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે X પર યમરાજ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ મુલાકાત કેરળના બાલુસ્સેરીમાં બસ યાત્રા દરમિયાન થઈ હતી. વીડિયોમાં યમરાજના વેશમાં એક વ્યક્તિ તેમની સાથે વાતચીત કરતો જોવા મળે છે. રાહુલે રમુજી અંદાજમાં કહ્યું કે UDFની ₹25 લાખ રૂપિયા સુધીની હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમથી યમરાજ ખુશ નથી, કારણ કે તેનાથી તેમનું કામ ઓછું થઈ જશે, પરંતુ તેમના માટે કોઈ બીજું કામ શોધી લેવામાં આવશે. ચૂંટણી સંબંધિત મોટા અપડેટ્સ: પાંચ રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'નું વર્લ્ડવાઇડ કલેક્શન ₹1466 કરોડ થયું:14મા દિવસે ભારતમાં ફિલ્મે ₹20.10 કરોડ કમાવ્યા; ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
    Next Article
    Gujarat Weather Forecast LIVE | ગુજરાતમાં પહોંચી માવઠાની સિસ્ટમ, મોટી આગાહી | Rain | Farmers News

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment