Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્વિંકલ અને નંદિનીએ એથ્લેટિક સ્પર્ધામાં મેડલ જીત્યા:અમદાવાદમાં આયોજિત ઓપન મહિલા અને U-17 ગર્લ્સ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ

    8 hours ago

    અમદાવાદમાં યોજાયેલી એથ્લેટિક સ્પર્ધામાં દેવ સત્ય સ્પોર્ટ્સ અકાદમીની ટ્વિંકલ પ્રજાપતિ અને નંદિની રાજપૂતે મેડલ જીત્યા છે. ટ્વિંકલે ગોલ્ડ અને નંદિનીએ સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધા મહાજન શક્તિદળ અમદાવાદ–રાજપીપળા દ્વારા 27 સપ્ટેમ્બર, 2026ના રોજ SLU H.P. ઠાકોર કોમર્સ કોલેજ, વુમન એલિસબ્રિજ ખાતે યોજાઈ હતી. તે ઓપન મહિલા અને U-17 ગર્લ્સ કેટેગરી માટે હતી. U-17 ગર્લ્સ કેટેગરીની 5 કિમી રનિંગ સ્પર્ધામાં ટ્વિંકલ પ્રજાપતિ પ્રથમ સ્થાને રહી હતી. નંદિની રાજપૂત બીજા સ્થાને આવી હતી. બંને ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ દેવ સત્ય સ્પોર્ટ્સ અકાદમી અને કોચ ચેતનભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોચ ચેતનભાઈ ખેલાડીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન બ્રિજ પાસે ફરી જોરદાર અકસ્માત, CCTV:સ્વિફ્ટ ફૂલ સ્પીડમાં હંકારતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગયો, BMW સહિત 3 કાર અડફેટે; સાબરમતીમાં PSIએ નશામાં અકસ્માત કર્યો
    Next Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલની ધૃતિ દામાએ ટેક્વોન્ડોમાં પ્રથમ ક્રમ મેળવ્યો:ડિસ્ટ્રિક્ટ કક્ષાએ ટ્રોફી જીતી, રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment