Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ટીએમસી-કોંગ્રેસ સાથે તો પણ ભાજપ આગળ:નંદીગ્રામ-રેજીનગરમાં લીડ, તમિલનાડુની બંને બેઠકો પર TVK આગળ; આસામમાં ભાજપને લીડ

    13 hours ago

    ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલુ છે. શરૂઆતના વલણોમાં બંગાળની નંદીગ્રામ અને રેજીનગર બેઠક પર ભાજપ આગળ છે. તમિલનાડુની બંને મદુરંતકમ અને ધારાપુરમ બેઠકો પર સીએમ વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી છે. બીજી તરફ, આસામની નગાંવ લોકસભા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થયું હતું. સૌથી વધુ ચર્ચા બંગાળની નંદીગ્રામ બેઠકની છે. અહીં TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યા બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. આ ઉમેદવારની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી લડવા માટે તેમને જામીન મળી ગયા હતા. હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આસામની નગાંવ લોકસભા બેઠક પર BJPના દેવાશિષ શર્મા, કોંગ્રેસના સિબામોની બોરા અને AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દેવાશિષ પૂર્વ IAS અધિકારી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં પહેલીવાર મૃત્યુદંડ ટીવી પર લાઇવ દેખાડાશે:16 વર્ષ પહેલાં જ્યાં 13 લોકોના જીવ લીધા હતા, દોષિતને ત્યાં જ ગોળી મારવામાં આવશે
    Next Article
    શાહપુુરમાં વેપારીને છરીના ઘા મારી 15 લાખની લૂંટ:મોઢામાં રૂમાલનો ડુચો મારી બે શખસ શોપિંગ સેન્ટરના ભોયરામાં લઈ ગયા, બે શખસ સાથે મળીને પૈસાની થેલી લઈ ચારેય ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment