Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતગણતરી પહેલા મમતા-સુવેન્દુની સીટ પર TMC-BJP એજન્ટો બાખડ્યાં:મતની ગણતરી 8 વાગ્યાથી શરૂ થશે; ભાસ્કર એપ પર જુઓ 5 રાજ્યોની Live ટેલી

    20 hours ago

    પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલાં સવારે 6:30 વાગ્યે ભવાનીપુરની સખાવત મેમોરિયલ સ્કૂલની બહાર TMC અને ભાજપના એજન્ટો વચ્ચે ઝપાઝપી થઈ. અહીં મતોની ગણતરી કરવામાં આવશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સામસામે છે. બંગાળની સત્તા પર 15 વર્ષથી કાબિઝ મમતા ચોથી વખત વાપસી કરશે કે પ્રથમ વખત ભાજપ સરકાર બનશે, તેનો જવાબ થોડા કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. આજે 293 બેઠકો પર મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે, ત્યારબાદ EVM ખુલશે. એક બેઠક (ફાલતા) પર 21 મેના રોજ ફરીથી મતદાન થવાનું બાકી છે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળનો હાલ દૈનિક ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Bengal Result: पश्चिम बंगाल में बड़ी सुरक्षा, मोबाइल फोन पर रोक! TMC Vs BJP| Breaking
    Next Article
    આસામમાં ભાજપ, તમિલનાડુમાં DMKની વાપસીનો અંદાજ:કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની શક્યતા; 5 રાજ્યોના Live પરિણામો 8 વાગ્યાથી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment