Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર શિક્ષકો TET પરીક્ષા ફરજિયાત કરવા સામે ધરણા પર:2010 પહેલાના શિક્ષકોમાં રોષ, કલેક્ટરને રજૂઆત

    11 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા ફરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. જિલ્લાના તમામ શિક્ષકો છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે ધરણા પર બેઠા હતા. આ વિરોધ વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત કરવાના સરકારના આદેશને કારણે છે. શિક્ષકોમાં આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ ધરણા પ્રદર્શન યોજાયું હતું. સંઘે આ મુદ્દે સાંસદ અને કલેક્ટરને પણ રજૂઆત કરી છે. ધરણા પર બેઠેલા શિક્ષકોએ બેનરો અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગીર પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી અટકી:બિયારણ-ખાતર તૈયાર પણ વરસાદ વિના ખેતરો કોરા, સિંચાઈના અભાવે પશુપાલન પર સંકટ
    Next Article
    આવાસોના ગેરકાયદે કબજા અંગે સભા ગાજશે:રાજકોટ મનપામાં 25 જૂને પ્રથમ જનરલ બોર્ડ, ભાજપના 33 તો કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નહીં!; સેક્રેટરી પદે રૂપારેલિયાની નિયુક્તિનો ઠરાવ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment