Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામે T20Iમાં સૌથી મોટો રનચેઝ:વેસ્ટ ઇન્ડીઝે 18.3 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો, કેપ્ટન શાઈ હોપની 45 બોલમાં સેન્ચુરી

    1 day ago

    ભારતે બીજી T-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 18 ઓવરમાં 240/4 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર છે. કુલદીપ યાદવે 120 રનની પાર્ટનરશીપ તોડી. તેણે શેરફેન રધરફોર્ડ (37 બોલમાં 84 રન)ને આઉટ કર્યો. મયંક યાદવે કામિલ પૂરન, શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલને આઉટ કર્યા. આ પહેલાં રાંચીમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવ્યા. સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. તેમના ઉપરાંત ઈશાન કિશને 43 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 44 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી. કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    उत्तराखंड में होती है HR Number Plate वालों से मारपीट? Boycott Uttarakhand क्यों Viral | Social List
    Next Article
    PM મોદીએ વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશનના પ્રતિભાગીઓ સાથે મુલાકાત કરી:વાતચીત કરીને અનુભવ જાણ્યો; 6 યુવાનોને સિલ્વર મેડલ મળ્યા, ભારત 10મા સ્થાને રહ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment