Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે:આજે કિવીઝ સામે પહેલી T20 મેચ, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ફરી પ્લેઇંગ-11માંથી બહાર રખાયો

    2 days ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. આ મુકાબલામાં ઓપનર ઈશાન કિશન પાસે સૂર્યકુમાર યાદવને પાછળ છોડવાની તક છે. તે 7 રન બનાવતાની સાથે જ ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ખેલાડી બની જશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતે પોતાની વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી T20 સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની સિરીઝની પ્રથમ મેચ જીતીને સકારાત્મક શરૂઆત કરવા ઇચ્છશે.
    Click here to Read More
    Previous Article
    Asian Para Games: Suvarna Raj Clinches Gold For India In Women's Discus Throw
    Next Article
    War, Security And Economy: Factors That Will Shape Israel Elections

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment