Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજી T20માં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવ્યું:અભિષેક શર્માએ 30 બોલમાં 69 રન ફટકાર્યા, અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી

    1 day ago

    ભારતે ત્રીજી T20માં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવી દીધું. આ સાથે જ 5 મેચની સિરીઝમાં ભારતે 2-1ની લીડ મેળવી લીધી છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 223 રન બનાવ્યા. અભિષેક શર્માએ 30 બોલમાં 69 રનની ઇનિંગ રમી. ઈશાન કિશને 37 રન બનાવ્યા. 224 રનને ચેઝ કરી રહેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શકી. શિમરોન હેટમાયરે 43 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. નમન ધીરને 2 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Max Verstappen Wins Singapore Grand Prix For First Time
    Next Article
    પોરબંદર સગીરા દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ નિમાયા:પીડિતાને ઝડપી ન્યાય અપાવવા રાજ્ય સરકારે એસ.બી. જેઠવાની નિમણૂક કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment