Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી T20માં સૌથી ઝડપી 100 સિક્સર લગાવવાની ઉંબરે પહોંચ્યો:રાજસ્થાને ટૉસ જીતીને બેટિંગ લીધી, સ્ટાર્ક સૂર્યવંશી સામે બોલિંગ કરશે

    2 days ago

    IPL 2026ની 43મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં બદલાવ કર્યા છે. રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી T20માં સૌથી ઝડપી 100 સિક્સરની નજીક છે. તેણે 27 ઇનિંગ્સમાં 511 બોલ પર 99 સિક્સર ફટકારી છે. આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના કાયરોન પોલાર્ડના નામે છે, જેણે 843 બોલમાં 100 સિક્સર પૂરી કરી હતી. આ સિવાય, સૂર્યવંશી IPL 2026માં 167 બોલમાં સૌથી ઝડપી 400 રનનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. રાજસ્થાન 9 મેચમાં 6 જીત અને 3 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે દિલ્હી 8 મેચમાં 3 જીત અને 5 હાર સાથે 7માં સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    349 kg cocaine worth Rs 1,745 crore hidden in gloves and pads: Big Mumbai drug bust
    Next Article
    બંધ પડેલા PF એકાઉન્ટ્સ ટ્રેક કરવા માટે આવશે 'ઈ-પ્રાપ્તિ' પોર્ટલ:UAN નંબર વગર પણ પૈસા ઉપાડી શકાશે, માસિક પેન્શન ₹7500 થઈ શકે છે; સંસદીય સમિતિની મંજૂરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment