Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ST બસ ડ્રાઈવર નશામાં, મુસાફરોએ હોબાળો કર્યો:છોટા ઉદેપુર-ગોંડલ રૂટની બસ રોકી પોલીસ હવાલે કર્યો; ડ્રાઈવરે કહ્યું- દારૂ નથી પીધો, બિયર પીધું હતું

    1 सप्ताह पहले

    છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસનો ડ્રાઈવર ગઈકાલે મોડી સાંજે નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. મુસાફરોએ ડ્રાઈવરની આ બેદરકારી જોઈને હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ પાવી જેતપુર ખાતે બસ રોકી દીધી હતી અને ડ્રાઈવરને નીચે ઉતારીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે, "મેં દારૂ નથી પીધો, બપોરે બિયર પીધું હતું." મુસાફરોએ પોતાની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનું અનુભવતા આ પગલું ભર્યું હતું. તેમણે તાત્કાલિક પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી અને ડ્રાઈવરને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પાવી જેતપુર પોલીસે નશાની હાલતમાં બસ ચલાવવા બદલ ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નામો જાહેર કરવામાં ઐતિહાસિક વિલંબ:રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો થવા આવ્યો છતાં પદાધિકારીઓનાં નામની જાહેરાત બાકી ! આગામી સપ્તાહે જાહેરાતની શક્યતા
    Next Article
    Take-Two CEO Strauss Zelnick Reaffirms GTA 6 Release Date, Says Game Was Delayed by 18 Months

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment