Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થઈ:STમાં અમદાવાદ ઝોનના 40% પેસેન્જરો ડિજિટલ પેમેન્ટ કરે છે

    16 hours ago

    એસટી નિગમે શરૂ કરેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થઈ છે. રાજ્યની 8 હજારથી વધુ બસોમાં રોજ સરેરાશ 27 લાખ પેસેન્જરો પ્રવાસ કરે છે અને તે પેટે 12 કરોડની આવક થાય છે. જેમાંથી 30 ટકા આવક ડિજિટલી થાય છે. અમદાવાદ ઝોનના 40 ટકા પેસેન્જરો ડિજિટલ પેમેન્ટ કરે છે. એટલે કે અમદાવાદમાં દર 10માંથી 4 મુસાફરો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. જીએસઆરટીસીની ડિજિટલ ઇકોસિસ્ટમમાં યુપીઆઈ સૌથી લોકપ્રિય માધ્યમ બન્યું છે. કુલ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં 85 ટકા હિસ્સો માત્ર યુપીઆઈનો છે. બાકીના પેમેન્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટથી છૂટા પૈસાની ઝંઝટ ખતમ
    Click here to Read More
    Previous Article
    IPL 2026 CSK vs LSG Live Score, Playing 11 Updates: Chennai Super Kings will take on Lucknow Super Giants at Chepauk
    Next Article
    Panchmahal Godhra Crime News | પંચમહાલના ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનોના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment