Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ:પોલીસ હેડક્વાર્ટર ખાતે SP સહિત અધિકારીઓ હાજર રહ્યા

    1 day ago

    બોટાદ જિલ્લા પોલીસે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરી. આ દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ અને એ.એ. સૈયદ હાજર રહ્યા. તેમની સાથે જિલ્લાના PI, PSI અને અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે શહીદોની વીરતા, ફરજ અને દેશસેવાના યોગદાનને યાદ કરાયું. પોલીસ સંભારણા દિવસ શહીદ પોલીસકર્મીઓના બલિદાન અને તેમની શૌર્યગાથાને યાદ કરવા માટે ઉજવાય છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વમાં પ્રથમ વખત ડ્રોનથી ઘાયલ સૈનિકનું રેસ્ક્યૂ:યુક્રેનિયન સૈનિક દોઢ વર્ષથી સરહદ પર ફસાયેલો હતો, ચારેય તરફ લેન્ડમાઈન બિછાવેલી હતી
    Next Article
    Nifty Target Cut To 25,000: Bernstein Sees Limited Upside Amid Earnings Concerns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment