Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર SOGનો સપાટો:ચિત્રામાંથી 1920 બોટલ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસ ઝડપાયો

    8 hours ago

    ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા "NO DRUGS IN BHAVNAGAR" અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ SOGના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા GIDC પ્લોટ નંબર 339/1, શોપ નંબર 5 ખાતે દરોડો કરતા દરમિયાન પોલીસને ત્યાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી અને નશા માટે વપરાતી 'કોડીન ફોસ્ફેટ' યુક્ત કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ​કુલ બોટલો 1920 ​કુલ કિંમત રૂપિયા 3,04,128 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ​પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે ભાવેશ અમોલખભાઈ દુધેલા ઉં.વ.50, રહે.દેવરાજનગર-1, પ્લોટ નં. બી/23 વાળાની ધરપકડ કરી છે, ​આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની જોગવાઈ મુજબ બોરતળાવ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Indraprastha Gas Limited caps PNG supply for hospitals at 80%
    Next Article
    વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, VIDEO:વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો', અમદાવાદના હચમચાવી નાખતા બનાવમાં આરોપીની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment