Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું ભારત ફોલોઓન કરી શકશે કે નહીં?:SLના સોનલ દિનુષાએ સતત બીજી મેચમાં સદી ફટકારી; શ્રીલંકાને ગેમમાં રાખવા જોરદાર લડત આપી

    18 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ કોલંબોમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં 265/8ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. શ્રીલંકાને ફોલોઓન બચાવવા માટે હજુ 20 રન બનાવવાના છે. સોનલ દિનુષાએ સતત બીજી મેચમાં સદી ફટકારી છે. સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં ત્રીજા દિવસે વરસાદના કારણે 2 વાર રમત અટકી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Nothing Buds Pro 2 Reportedly Spotted on FCC Database; Battery Capacity, Charging Case Design Revealed
    Next Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારો:77,900 પર ટ્રેડિંગ, બેંકિંગ અને રિયલ્ટી શેર્સમાં આજે વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment