Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રુવ જુરેલે જબરદસ્ત લૉ કેચ પકડ્યો:માનવ સુથારે બીજી વિકેટ લેતા ઓપનરને પેવેલિયન ભેગો કર્યો; SLએ ચોથી વિકેટ ગુમાવી દીધી

    1 day ago

    ભારતે પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગૉલમાં ભારત બીજી ઇનિંગ્સમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ચોથા દિવસનું ત્રીજું સેશન ચાલુ છે. શ્રીલંકાનો સ્કોર 59/4 છે. ટીમ તરફથી કેપ્ટન ધનંજયા ડી સિલ્વા અને સોનલ દિનૂષા ક્રિઝ પર છે. રિષભ પંતે 66 રનની ઇનિંગ્સ રમી. પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય બેટર બન્યો છે. પંત સિવાય દેવદત્ત પડિકલે 44 અને કેએલ રાહુલે 35 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી અસિથા ફર્નાન્ડોએ 4, પ્રભાત જયસૂર્યાએ 3 અને લાહિરુ કુમારાએ 2 વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં 193 રન ઉમેર્યા પછી ભારતની કુલ લીડ 371 રનની થઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Gurgaon Woman Quits Rs 1.5 Lakh Big 4 Job, Now Earns 5-6X As LinkedIn Consultant
    Next Article
    મૃત્યુદંડની સજાની રીત બદલાશે નહીં:સુપ્રીમે ફાંસી સિસ્ટમ ખતમ કરવાની અરજી ફગાવી, મોત માટે ઝેરી ઇન્જેક્શન કે ગોળી મારવાની માગ કરી હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment