Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાનું બ્લડ પ્રેશર પાછું વધ્યું:શ્રીલંકાનો સોનલ દિનુષા ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટી ગયો, ફરી સદીની નજીક પહોંચ્યો; SL ટીમની લીડ 160ને પાર

    3 days ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 374/8 છે. તે ભારતથી હાલ 161 રન આગળ છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને લાહિરુ કુમારા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી છે. માનવ સુથારે SLને સાતમો ફટકો પહોંચાડ્યો. તેણે કેશરા નુવંથા (46 રન)ને આઉટ કર્યો. આ સાથે જ 112 રનની પાર્ટનરશીપ પણ તૂટી હતી. તો રવીન્દ્ર જાડેજાએ પ્રબથ જયસૂર્યા (2 રન)ને આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Partial Lunar Eclipse On Raksha Bandhan 2026: Will Sutak Affect Rakhi Muhurat And Rituals?
    Next Article
    વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બર નવસારી આવશે:'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે, AI ટેકનોલોજી, ઓડિટોરિયમ-કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કાર્યાલય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment