Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન, SIRનો વિરોધ:જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ; દિલ્હીના જંતર-મંતરથી પણ 700 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા

    1 week ago

    કોકરોચ જનતા પાર્ટી આજે સાંજે 4 વાગ્યાથી મુંબઈના શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવાની છે. બીજી તરફ, દિલ્હીમાં SIR વિરુદ્ધ લેફ્ટ, AAP અને સ્ટુડન્ટ યુનિયને શુક્રવારે પ્રદર્શન કર્યું. જંતર-મંતરથી સૌરભ ભારદ્વાજ, આતિશી, સંજય સિંહ સહિત 700 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. જંતર-મંતર પર પોલીસ અને RAFના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સાવચેતીના પગલા તરીકે આસપાસના 12 મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. આમાં જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે. SIR દરમિયાન અત્યાર સુધી 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામ કપાયા છે. ચૂંટણી પંચ મુજબ દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, એટલે કે લગભગ 14.1% મતદારોનાં નામ SIRમાં હટાવવામાં આવ્યા છે. SIR સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Drishyam 3 Review: Come For Ajay Devgn, Stay For Jaideep Ahlawat
    Next Article
    ગાંધીજયંતીએ કલેક્ટર સહિત અધિકારીઓએ સફાઈ કરી:ઇણાજ કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા અભિયાન, મહેસૂલ કચેરીઓમાં શ્રમદાન; બાળગંગા બીચ પર સાંસદ દ્વારા સફાઈ અભિયાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment