Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDM એચ.ટી.મકવાણાની બદલી:રાજ્યના 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?

    16 hours ago

    ગુજરાત સરકારે આજે રવિવારની રજા હોવા છતા 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી. કયા અધિકારીઓને ક્યાં મૂકાયા, લિસ્ટ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો ચોટીલા પંથકમાં ખાણ માફિયાઓની કેડ ભાંગી નાખનારા એચ.ટી.મકવાણાની બદલી સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ ડે.કલેક્ટર એચટી મકવાણા સિંઘમના સોંગ વગાડી કામનો દેખાડો કરે છે:અરજદાર ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ મામલે 6 મહિના પહેલા હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સામે લાલ આંખ કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    मां बनने से पहले सामंथा रुथ प्रभु ने अपने सिर ली नई जिम्मेदारी, छोटे पर्दे के इस रियलिटी शो को करेंगी होस्ट
    Next Article
    Anurag Kashyap Reveals Why Bollywood 'Bends' Under Power

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment