Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિર્ગિસ્તાનમાં પુતિન-મોદીની મુલાકાત, બંને નેતાઓ ગળે મળ્યા:વડાપ્રધાન SCO સમિટ માટે પહોંચ્યા છે; ઈરાન, કિર્ગિસ્તાન અને આર્મેનિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ મુલાકાત

    15 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. આ પહેલા તેમણે ઈરાન, કિર્ગિસ્તાન અને આર્મેનિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનને પણ મળ્યા. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. આ સમિટની થીમ 'શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને આગળ વધવું' છે, જેમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન સહિત 10 સભ્ય દેશોના નેતાઓ ભાગ લેશે. PM મોદી બિશ્કેકમાં યોજાનારી 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. PM મોદીના કિર્ગિસ્તાન પ્રવાસના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    South Central 90: India’s new anti-reservation drama, CM Vijay’s Parandur decision
    Next Article
    સંઘ અને સુપ્રીમના ટાર્ગેટ પર મોદી?:મુસ્લિમો વિશે ભાગવતે અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment