Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ-મંદિર હજુ મંદિર નથી, RSS અને BJPની ઓફિસ છે:શંકરાચાર્ય બોલ્યા- SIT સરકારે જ બનાવી; એ જ ચોર, એ જ પોલીસ, શું નિર્ણય આવશે

    1 day ago

    અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મામલામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રવિવારે કહ્યું- રામ મંદિર હજુ રામ મંદિર નથી, પરંતુ RSS અને BJPની ઓફિસ છે. જ્યારે તે ખરેખર રામ મંદિર બની જશે, ત્યારે જ દર્શન કરવા જઈશ. તેમણે કહ્યું, ‘રામ મંદિર ટ્રસ્ટ પણ સરકારે બનાવ્યું છે. SIT પણ સરકારે જ બનાવી. એ જ ચોર, એ જ પોલીસ, શું નિર્ણય થશે.’ શંકરાચાર્ય 81 દિવસની 'ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા' માટે યાત્રા કાઢી રહ્યા છે. આ અંતર્ગત સવારે 8:30 વાગ્યે રાયબરેલી પહોંચ્યા. આ તરફ, પોલીસ આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને સુભાષ શ્રીવાસ્તવને રિમાન્ડ પર લઈ શકે છે. બંનેને સોમવારે ફૈઝાબાદ કોર્ટમાં રજૂ કરશે અને 7 દિવસના રિમાન્ડ માંગી શકે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રામ મંદિરના તમામ 54 દાનપાત્રોની એક ચાવી આરોપી ટિન્નુ યાદવ પાસે રહેતી હતી. ગોરખપુરમાં દાન ચોરીને લઈને પોસ્ટર લગાવનારા સપા નેતા અરવિંદ શુક્લા સહિત 3 લોકોની પોલીસે શનિવારે મોડી સાંજે ધરપકડ કરી લીધી. ત્રણેયે શુક્રવારે રાત્રે પોસ્ટર લગાવ્યા હતા. જેના પર લખ્યું હતું- ‘રામ નામ જપવું, શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવેલું દાન પોતાનું.’ રામ મંદિર સંબંધિત અપડેટ્સ વાંચવા માટે લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Baruipur lynching: Man ‘seen dragging’ Indrajit Mondal among 2 more arrested
    Next Article
    'PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?':'મહંમદ ગઝનવી કરતા પણ વધુ લૂંટ કરી, ભાજપે 40 દિવસમાં 70 વાર રામમંદિરને લૂંટ્યું': કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment