Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં સોનું-ચાંદી સસ્તા થયા:આજે સોનું ₹563 ઘટીને ₹1.42 લાખ થયું, ચાંદી ₹2,945 સસ્તી થઈને ₹1.90 લાખ, ઓક્ટોબરમાં સોનું 6 હજાર, ચાંદી 30 હજાર ઘટી

    19 hours ago

    દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. આજે એટલે કે 29 ઑક્ટોબરે પણ તેમના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 563 રૂપિયા ઘટીને 1.42 લાખ રૂપિયા થઈ ગયું છે. એક કિલો ચાંદીની કિંમત 2,945 રૂપિયા ઘટીને 1.90 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઑક્ટોબરમાં અત્યાર સુધીમાં સોનું આશરે 6 હજાર રૂપિયા અને ચાંદી 30 હજાર રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ આ પહેલાં ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં સોનું 8 હજાર રૂપિયા અને ચાંદી 15 હજાર રૂપિયા સસ્તી થઈ હતી. 31 ઑગસ્ટે સોનું 10 ગ્રામ દીઠ 1.56 લાખ રૂપિયા હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને 1.48 લાખ રૂપિયા થઈ ગયું. એ જ રીતે, એક કિલો ચાંદીની કિંમત 2.37 લાખ રૂપિયાથી ઘટીને 2.22 લાખ રૂપિયા થઈ ગઈ. શું આ ઘટાડો લાંબો ચાલશે? નિષ્ણાતોનું માનવું છે કે હાલ સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે: જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    करवा चौथ पर मिले 1-1 लाख का चेक तो खिल उठे महिलाओं के चेहरे, दिल्ली की सीएम ने दिया तोहफा
    Next Article
    અન્નુ કપૂરની 'દૂધિયા બદન'વાળી કમેન્ટ પર તમન્ના ભાટિયાની પ્રતિક્રિયા:કહ્યું- 'હું આ બાબતો પર ધ્યાન જ આપતી નથી'; નિવેદન બાદ એક્ટર ટ્રોલ થયા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment