Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઝલ પર વિન્ડફોલ-ટેક્સ ₹5 ઘટ્યો, નવા દરો આજથી લાગુ:એક લિટર પર ₹24ને બદલે ₹19 ટેક્સ લાગશે, એક્સપોર્ટ લેવી પણ ₹3થી ઘટીને ₹1 થઈ

    12 hours ago

    કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. તેલ કંપનીઓને એક લિટર ડીઝલની નિકાસ કરવા માટે હવે 24 રૂપિયાને બદલે 19 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, નિકાસ લેવી એટલે કે વિશેષ શુલ્કમાં પણ 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ હવે 3 રૂપિયાને બદલે 1 રૂપિયો જ લાગશે. નોલેજ બોક્સ: 'વિન્ડફોલ ટેક્સ' શું હોય છે? જ્યારે કોઈ કંપની કે સેક્ટરને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અથવા અચાનક આવેલા ફેરફારોને કારણે કોઈ વધારાના પ્રયાસ વિના અણધાર્યો (વિન્ડફોલ) ભારે નફો થાય છે, ત્યારે સરકાર તે વધારાના નફા પર એક વિશેષ ટેક્સ લગાવે છે. આને જ 'વિન્ડફોલ ટેક્સ' કહેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Adani Energy Solutions Scores Highest ESG Rating Among Global Utilities
    Next Article
    ડીલરો 15 સપ્ટેમ્બરથી 2000 ક્વિન્ટલ ખાંડ રાખી શકશે:સ્ટોક 30 દિવસથી વધુ રાખી શકશે નહીં, સંગ્રહખોરી રોકવા અને કિંમતો ઘટાડવા માટે સરકારનો નિર્ણય

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment