Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં યુવાનને મળ્યું ₹4000 રોકડ ભરેલું પાકીટ:ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડી માલિકને પરત કર્યું, ઈનામ લેવાનો પણ ઈનકાર કર્યો

    1 day ago

    જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં આવેલી મોબાઇલની દુકાન પાસે એક વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું હતું. પાકીટમાં અંદાજે રૂ. 4000ની રોકડ રકમ હતી. આ પાકીટ નૂરી મોબાઇલના ઓનર સાહેબાઝભાઈ અને તેમના મિત્ર આબુભાઈને મળી આવ્યું હતું. બંનેએ ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પાકીટના માલિક જયેશભાઈ ખારાનો સંપર્ક કરી તેમનું પાકીટ સંપૂર્ણ રોકડ રકમ સાથે પરત કર્યું હતું. વધુમાં, પાકીટ પરત કરવાના બદલામાં મળનાર ઈનામની રકમ સ્વીકારવાનો પણ બંનેએ ઈનકાર કર્યો હતો. તેમની આ નિઃસ્વાર્થ ભાવના અને પ્રામાણિકતાની પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ સમાજમાં ઈમાનદારી, માનવતા અને વિશ્વાસના મૂલ્યો આજે પણ જીવંત હોવાનું દર્શાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ બોલ્યા- 2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અહીં NDAની સરકારો; હાલ માત્ર ઉત્તરાખંડમાં લાગુ, MP-ગુજરાત, આસામમાં તૈયારી
    Next Article
    Rory McIlroy Reveals What He Thought Of Trump’s Air Force One Flyover Voyage At The $6 Million Irish Open

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment