Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી મોંઘી થઈ:સોનું ₹340 ઘટીને ₹1.41 લાખ થયું, ચાંદી ₹635 વધીને ₹1.94 લાખ પહોંચી

    7 hours ago

    સોનાના ભાવમાં આજે એટલે કે 26 ઓક્ટોબરે ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 340 રૂપિયા ઘટીને 1.41 લાખ રૂપિયા થયું છે. જ્યારે ચાંદીની કિંમત આજે વધી છે. એક કિલો ચાંદીનો ભાવ 635 રૂપિયા વધીને 1.94 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ સોના-ચાંદીની ખરીદી કરવી કે રાહ જોવી? કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તાઓમાં કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિના નહીં, પરંતુ 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમયગાળો ધ્યાનમાં રાખીને ખરીદી કરવી જોઈએ. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો 1. મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબકથી ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે. 2. આઈસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે. 3. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાંથી તાંબા જેવી ગંધ આવે છે. 4. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કાપડથી ઘસો. જો કાળો ડાઘ પડે તો તે અસલી છે.
    Click here to Read More
    Previous Article
    Cyclone Arnab Alert: 15 राज्यों में अलर्ट जारी | Weather Update |Heavy Rain| Andhra Pradesh | UP
    Next Article
    'હાય રે મોદી, હાય રે અમિત શાહ, હાય રે ભાજપ':ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીએ બેરિકેડને ધક્કા માર્યાં, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment