Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરો વાત! આધારકાર્ડની જન્મ તારીખ માન્ય નહીં રહે:આજથી કોમર્શિયલ સિલિન્ડર ₹218 મોંઘો થયો, રેલ ટિકિટ રિફંડ અને ટોલના નિયમો પણ બદલાયા,; એપ્રિલમાં આ 15 મોટા ફેરફાર

    21 hours ago

    આજ 1 એપ્રિલ છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થવાથી થઈ છે. સરકારી તેલ કંપનીઓએ તેના ભાવ 218 રૂપિયા સુધી વધારી દીધા છે. આ ઉપરાંત હવે રેલ ટિકિટ 8 કલાક પહેલા સુધી જ કેન્સલ કરી શકાશે. આજથી ફાસ્ટેગ, ટોલ ટેક્સની સાથે ઇનકમ ટેક્સ સંબંધિત નિયમો સહિત કુલ 15 ફેરફારો થઈ રહ્યા છે. કેટેગરી 1: રસોઈ અને મુસાફરી 1. કોમર્શિયલ સિલિન્ડર ₹218 મોંઘો ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં 2. રેલ ટિકિટ 8 કલાક પહેલાં સુધી જ રદ થશે 3. ફાસ્ટેગ એન્યુઅલ પાસ 4. ટોલ પર નો-કેશ 5. વાહનોની નવી કિંમતો કેટેગરી 2: ટેક્સ, બેન્કિંગ અને બજાર 6. 'એસેસમેન્ટ યર' સમાપ્ત, હવે ફક્ત 'ટેક્સ યર' 7. રિવાઇઝ્ડ રિજીમ હેઠળ ફાઇલિંગ 8. ફોર્મ 16ની જગ્યાએ હવે નવું ફોર્મ 130 અને 131 9. HRA ટેક્સ છૂટ લેવાના નિયમો બદલાયા 10. PNB ATM કેશ લિમિટ 11. FO ટ્રેડિંગ પર STT વધ્યો 12. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) પર નવો ટેક્સ નિયમ કેટેગરી 3: અન્ય મોટા ફેરફારો 13. બેઝિક પે CTC ના 50% થવાથી ઇનહેન્ડ સેલરી ઘટશે 14. ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ 2 દિવસમાં થશે 15. પાન કાર્ડ અપડેટ
    Click here to Read More
    Previous Article
    PM Modi at Assam Tea Garden LIVE : पीएम मोदी ने चाय बागान में तोड़ीं पत्ती, महिलाओं संग ली सेल्फी! |
    Next Article
    બંગાળ SIR- 60 લાખમાંથી 47 લાખ વાંધાઓનો નિકાલ થયો:સુપ્રીમ કોર્ટે કહ્યું- 7 એપ્રિલ સુધીમાં બધાનો ઉકેલ આવશે, ટ્રિબ્યુનલ ખોટી રીતે ઉમેરેલા-દૂર કરેલા નામોને સુધારશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment