Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે RR-RCB મેચના ટૉસમાં વિલંબ:IPLની આ સીઝનમાં બન્ને ટીમ અત્યાર સુધી હારી નથી, કોહલી-વૈભવના પ્રદર્શન પર નજર રહેશે

    1 day ago

    IPLની 16મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. વરસાદના કારણે ટૉસમાં વિલંબ થઈ રહ્યો છે. રાજસ્થાન તેની શરૂઆતની ત્રણેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સે પણ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સતત બે જીત મેળવી છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રવિ બિશ્નોઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી. ઇમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા.
    Click here to Read More
    Previous Article
    Rubio set to visit India next month as two sides reset ties
    Next Article
    મોડાસાની બે વિદ્યાર્થિનીઓ ગૌરવ વધાર્યું:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment