Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવાબા-પૂનમ માડમ એકબીજાને ભેટી પડ્યા:RJ આભા ને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની હાર; જેલમાં બંધ ઉમેદવારોની જીત, મંત્રી કુંવરજી બાવળીયાના ગઢમાં આપનો ભવ્ય વિજય

    2 days ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે (28 એપ્રિલે) પૂર્ણ થઈ ગઇ છે. સૌરાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદની ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી હતી. તો આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ. ચૂંટણીના પરિણામોના દિવસે ગુજરાતના રાજકીય માહોલમાં અનેક નાટ્યાત્મક દૃશ્યો અને ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા, જેમાં જામનગરમાં રિવાબા જાડેજા અને પૂનમ માડમની ભાવુક મુલાકાત તથા એકબીજાને ભેટી પડવાની ઘટના ચર્ચામાં રહી, તો બીજી તરફ રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને આર.જે. આભાની હાર ચૂંટણીના પરિણામોનું મોટું આકર્ષણ બની હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીએ તણાવનું વાતાવરણ પણ સર્જ્યું હતું, જ્યારે આ બધાની વચ્ચે જેલમાં બંધ ઉમેદવારોની જીત થવી એ આ ચૂંટણીનું સૌથી ચોંકાવનારૂં અને ચર્ચાસ્પદ પાસું બની રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ
    Click here to Read More
    Previous Article
    Temperature drops at night. So why is India’s power grid facing the most strain in those hours?
    Next Article
    DB REELS: કોઈ રડ્યું, તો કોઈએ તરત બાધા પૂરી કરી:ભાજપે સાવરણા પર દાઝ કાઢી, કાર્યકરોએ કર્યો ઝૂમ બરાબર ઝૂમ ડાન્સ, જુઓ ટોપ રીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment