Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાલે RCB ને લાલ ટોપ સાથે ગ્લેમર ગર્લનો જલવો:એક્ટ્રેસ નિમિકા કહ્યું- બેંગાલુરુ માટે વિરાટ તો ભગવાન છે; મેટ્રોમાં ફેન્સે RCB અને GTના સામસામે નારા લગાવ્યા

    18 hours ago

    31 મે, 2026ના રોજ આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડ એક્ટર અને એકટ્રેસનું આગમન શરૂ થયું છે. જેમાં વરૂણ ઘવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સ આવી ચૂક્યા છે. જ્યારે સ્ટેડિયમ પાસે લોકોનો જમાવડો શરૂ થયો છે અને આબેહૂબ વિરાટ કોહલીના હમશકલ યુવક સાથે લોકોએ ફોટા પડાવ્યાં. 1.5 કલાકમાં 45 હજાર ટિકિટોનું વેચાણ IPL 2026 ફાઈનલ મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ સવારે 10 વાગ્યા બાદ શરૂ થયું હતું. 1.5 કલાકમાં જ 45 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. સવારના દોઢ કલાકમાં જ 30 ટકા જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું. દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યારે આજે મેટ્રો, ટેક્સી, ઓટો રિક્ષા અને ખાનગી કાર સહિતના વાહનોમાં મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે આજે (31 મે)ના રોજ યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ...
    Click here to Read More
    Previous Article
    TMKOC actor says ‘divorced’ Rajasthan Royals cricketer slid into DMs, called her ‘pretty’
    Next Article
    અમદાવાદમાં IPLની ટ્રોફીનો વરઘોડો નીકળ્યો:તારક મહેતા સિરિયલની હીરોઈને ક્યા ક્રિકેટરને ટાર્ગેટ કર્યો?; ફાઈનલ પહેલા જુઓ IPLની સૌથી મસાલેદાર મોમેન્ટ્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment