Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલીના આઉટ થયા બાદ RCBની ઈનિંગ લથડી:પ્રિન્સે એક ઓવરમાં બે વિકેટ ઝડપી લખનઉની થોડી આશા જીવંત રાખી, RCBની અડધી ટીમ પેવેલિયન ભેગી

    1 day ago

    લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ IPL-19ની 23મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. લખનઉની ટીમ 20 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઓપનર મિચેલ માર્શે 40, મુકુલ ચૌધરીએ 39 અને આયુષ બદોનીએ 38 રનની ઇનિંગ રમી હતી. રાસિખ સલામે 4 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી. કૃણાલ પંડ્યાએ 2 વિકેટ અને જોશ હેઝલવુડે એક વિકેટ લીધી. મેચનું સ્કોરકાર્ડ જુઓ… બન્ને ટીમની પ્લેઇંગ-11 RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. ઇમ્પેક્ટ પ્લેયર: વિરાટ કોહલી LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર: મણિમરન સિદ્ધાર્થ
    Click here to Read More
    Previous Article
    Women’s quota pretext to push through delimitation that could disproportionately favour certain states: Rajya Sabha MP
    Next Article
    MLA સોટ્ટા સાથે સટાસટી, પોલીસ સાથે ઘર્ષણ:સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ, સ્થાનિક ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ; 19,015 ઉમેદવારો મેદાનમાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment