Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુવનેશ્વરે બેક-ટુ-બેક બે વિકેટ લીધી:લખનઉની ઈનિંગ ધબડકો, RCB બોલર્સે બેટર્સના ડાંડિયા ડૂલ કરી દીધા

    1 week ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 23મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ લીધી છે. કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે જોશ હેઝલવુડ આ મેચ જેકબ ડફીની જગ્યાએ રમી રહ્યો છે. હાલ LSG તરફથી આયુષ બદોની અને મુકુલ ચૌધરી ક્રીઝ પર. મેચનું સ્કોરકાર્ડ જુઓ.. બન્ને ટીમની પ્લેઇંગ-11 RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ. ઇમ્પેક્ટ પ્લેયર: વિરાટ કોહલી LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર: મણિમરન સિદ્ધાર્થ
    Click here to Read More
    Previous Article
    Why your dinner routine matters more than the time: ‘Our digestive hormones wake up at…’
    Next Article
    અમદાવાદમાં રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું:ગોતા બ્રિજ ઉતરતા બાઈક ઓવરટેક કરવામાં બેલેન્સ ગુમાવ્યું, ચાલક સાથે પેસેન્જરનું પણ મોત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment