Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RCBએ મુંબઈને 241 રનનો ટાર્ગેટ આપ્યો:સોલ્ટ, કોહલી અને પાટીદારે ફિફ્ટી ફટકારી, MIના 4 બોલરોને એક-એક વિકેટ મળી

    1 day ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિવસની બીજી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં MIએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુએ 20 ઓવરમાં 3 વિકેટે 240 રન બનાવ્યા. ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા. ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, મિચેલ સેન્ટનર અને શાર્દૂલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    MI vs RCB LIVE Score, IPL 2026: Mumbai begin chase of mammoth 241-run target
    Next Article
    એક્ટિવા પર MD ડ્રગ્સની ડિલિવરી:દાણીલીમડામાં ડ્રગ્સ લઈને નીકળેલા બે રાજસ્થાની પેડલરોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા, બાતમીના આધારે સફળ કાર્યવાહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment