Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RCBએ મુંબઈને 241 રનનો ટાર્ગેટ આપ્યો:રાયન રિકેલ્ટન 37 રન બનાવી આઉટ, સુયશે કેચ કરાવ્યો; રોહિત રિટાયર્ડ હર્ટ

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિવસની બીજી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં MIએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુએ 20 ઓવરમાં 3 વિકેટે 240 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ક્રિઝ પર છે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગન ઈજાના કારણે રિટાયર હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. RCB તરફથી ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા. ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, મિચેલ સેન્ટનર અને શાર્દૂલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    MI vs RCB LIVE Score, IPL 2026: Rohit Sharma retires hurt, SKY looking to tee off with Rickelton
    Next Article
    કોંગ્રેસે કહ્યું-મહિલા અનામતમાં ફેરફારથી દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે:જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ સરકાર પર ઉઠાવ્યા સવાલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment