Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RCBએ દિલ્હીને 176 રનનો ટાર્ગેટ આપ્યો:સોલ્ટની શાનદાર ફિફટી, અક્ષર-કુલદીપ-એનગિડીની બે-બે વિકેટ; છેલ્લી ઓવરોના ઓછા રન બેંગલુરુને મોંઘા પડી શકે

    22 hours ago

    IPL 2026ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ 11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ ડાર સલામ. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એનગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
    Click here to Read More
    Previous Article
    Nashik TCS Harassment Case LIVE : निदा खान पर बड़ा खुलासा! TCS कनेक्शन की पूरी कहानी
    Next Article
    ઈરાનનો 24 કલાકમાં જ યુ-ટર્ન, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું:કહ્યું- અમેરિકાએ સીઝફાયર ડીલ તોડી; સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ દુશ્મનોને ચેતવણી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment