Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજત-કૃણાલે મળીને ગુજરાતના ખેજરોલિયાને ધોઈ નાખ્યો:એક જ ઓવરમાં ફટકાબાજી કરીને RCBને ગેમમાં લાવી દીધું; વિરાટ આજે ફિફ્ટી ચૂક્યો

    6 days ago

    IPL 2026ના ક્વોલિફાયર-1માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બેંગલુરુનો સ્કોર 15 ઓવરમાં 168/3 છે. ટીમ તરફથી કેપ્ટન રજત પાટીદાર અને કૃણાલ પંડ્યા ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.
    Click here to Read More
    Previous Article
    11.3 lakh answer book requests received says CBSE, denies OSM portal hack
    Next Article
    સની દેઓલ દીકરાના લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જાહેરમાં દેખાયો:મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીએ કપલને ઘેર્યું, એક્ટરે કહ્યું- 'થોડીવાર માટે તો છોડી દો યાર'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment