Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું:ધારાસભ્ય સહિત શહેર અને તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા

    1 day ago

    પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં પાલનપુરના ધારાસભ્ય સહિત શહેર અને તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકરો વચ્ચે સંવાદ વધારવા અને સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરાયો હતો. ભાજપ સરકારનાં વિકાસકાર્યો અને જનહિતની યોજનાઓની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આગામી સમયમાં સરકારની કામગીરી અને વિકાસનાં કામો લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન સામે અભિષેક શર્મા 70 રન બનાવીને આઉટ:હસન નવાઝે વિકેટ લીધી, ભારત-93/3; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં PAKએ 314નો ટાર્ગેટ આપ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું:મંગળ ભવનમાં વઢવાણના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકો જોડાયા; એકબીજાને શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment