Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું-ચીન વધુ સોયાબીન ખરીદીને અમેરિકન ખેડૂતોની મદદ કરે:જિનપિંગને ખાસ મિત્ર ગણાવ્યા; થોડીવારમાં બંને નેતાઓની પુતિન સાથે બેઠક

    11 घंटे पहले

    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને અમેરિકી ખેડૂતોના હિતમાં વધુ સોયાબીન ખરીદવાની અપીલ કરી છે. ટ્રમ્પે કહ્યું કે ચીનમાં કૃષિ ઉત્પાદનોની માંગ ઘણી વધારે છે અને તેણે અમેરિકાના ખેડૂતો પાસેથી વધુ ખરીદી કરવી જોઈએ. બંને નેતાઓની મુલાકાત બાદ હવે થોડા જ સમયમાં ટ્રમ્પ, જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક કરશે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન થશે. બેઠકમાં ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જમીન, લાલચ અને રહસ્યોથી ગૂંથાયેલી વાર્તા:'કાલી ખેતી'માં જેકી શ્રોફ અને શરદ કેલકરનો ભયાનક અંદાજ, ચીસો કે ભૂત વિના પણ ધ્રુજાવી દેશે ફિલ્મ
    Next Article
    મોદીએ કહ્યું-13 વર્ષમાં 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા:દેશનો વિકાસદર 7% રહેવાનો અંદાજ, ઑક્ટોબરમાં રેકોર્ડ 50 અબજ ડૉલરની નિકાસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment