Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બોલર્સ વિકેટ લેવા માટે રઘવાયા થયા:કેપ્ટન ગિલની દરેક સ્ટ્રેટેજી નિષ્ફળ; કિવી બેટર્સ ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટ્યા, હેનરી નિકોલ્સે સદી ફટકારી

    एक दिन पहले

    ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે કમબેક કર્યું છે. હાલમાં ત્રીજો સેશન ચાલુ છે અને ટીમનો સ્કોર 214/5 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. હેનરી નિકોલ્સે 12મી સદી ફટકારી. બન્ને બેટર્સ વચ્ચે 140+ રનની પાર્ટનરશીપ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહે વિકેટકીપર ટોમ બ્લંડેલ (5 રન)ને સ્લિપ પર ગિલના હાથે કેચ કરાવ્યો. તેણે ટોમ લેથમ (0) અને ડેરીલ મિચેલ (એક રન)ને પણ આઉટ કર્યા. આકાશદીપે રચિન રવીન્દ્ર (15 રન) અને અંશુલ કંબોજે ડેવોન કોનવેની વિકેટ લીધી. જસપ્રીત બુમરાહનું એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. તેણે છેલ્લી મેચ 22થી 26 નવેમ્બર 2025 દરમિયાન સાઉથ આફ્રિકા સામે ગુવાહાટીમાં રમી હતી. સિરાજ અને જાડેજાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    Indian Man's Body Found Inside Burning Car In Canada, Targeted Killing Suspected
    Next Article
    વીડિયો ગેમ GTA6 લોન્ચ, શરૂઆતની કિંમત ₹5,999:1.49 કરોડ લોકોએ ઓર્ડર કર્યો, ભારતીય કંપનીએ ગેમ રમવા માટે કર્મચારીઓને રજા આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment