Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા ખરાબ સ્થિતિમાં:રોહિત-કોહલી, ઋતુરાજ પછી કેપ્ટન અય્યર પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો; ભારતના ટૉપ ઓર્ડરનો ધબડકો

    15 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી અને છેલ્લી વન-ડે આજે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 20 ઓવરમાં 94/4 છે. ટીમ તરફથી અક્ષર પટેલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. મેથ્યુ ફિશરે રોહિત શર્મા (7 રન) અને વિરાટ કોહલી (5 રન)ને આઉટ કર્યા. જ્યારે જેકબ ડફીએ ઋતુરાજ (18 રન)ને આઉટ કર્યો. જ્યારે બ્લેર ટિકનરે કેપ્ટન શ્રેયસ અય્યર (22 રન)ને આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર ન્યૂઝીલેન્ડ (NZ): વિલ યંગ, ટિમ સેફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, બ્લેર ટિકનર, જેકબ ડફી, મેથ્યુ ફિશર
    Click here to Read More
    Previous Article
    AICTE Industry Fellowship 2026-27: Check Eligibility, Application Deadline
    Next Article
    Delhi Air Quality Worsens, AQI Crosses 400 As Many Areas Hit 'Severe' Category

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment