Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય જગદીશ મકવાણાએ અગ્રણીઓ સાથે મુલાકાત કરી:‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ લોકશાહી અને સામાજિક શાંતિ પર ચર્ચા

    6 घंटे पहले

    ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. લોકશાહીના મૂલ્યો અને સામાજિક શાંતિ અંગે ચર્ચા થઈ. મુલાકાતમાં સુરેન્દ્રનગર જૈન સમાજના પ્રમુખ જગદીશભાઈ શાહ, વઢવાણ પાંજરાપોળના પ્રમુખ પરેશભાઈ શાહ, તબીબ ડો. માધવભાઈ ત્રિવેદી અને ડો. વિમલભાઈ દલસાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા. તેમણે વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ, લોકશાહીના મૂલ્યો જાળવવા તથા સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાય તે અંગે ચર્ચા કરી. આગેવાનોએ લોકતંત્રની મજબૂતી માટેના અભિયાનને આવકાર્યું, સૂચનો આપ્યા અને સમર્થન વ્યક્ત કર્યું. મુલાકાત દ્વારા લોકશાહીના મૂલ્યો અને સામાજિક એકતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો.
    Click here to Read More
    Previous Article
    ગોમતીપુરમાં યુવક પર બે ભાઈઓએ તલવારથી હુમલો કર્યો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો, બાળકોને ઝઘડો થતા વચ્ચે પડ્યો હતો
    Next Article
    SBI Clerk Prelims Result 2026: Check Expected Date, How To Download

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment