Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર અને બાઈકની ટક્કરમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત:મહુવા-સોમનાથ હાઈવે પર હનુમંત હોસ્પિટલ નજીક અકસ્માત; એકની હાલત ગંભીર, ભાવનગર રીફર કર્યા

    1 day ago

    મહુવા-સોમનાથ હાઈવે પર હનુમંત હોસ્પિટલ નજીક આજે કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં બાઈક પર સવાર ત્રણ લોકોને ઈજા થઈ. મળતી માહિતી મુજબ, ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય લોકો રસ્તા પર ફંગોળાયા હતા. આસપાસના લોકો તેમને હનુમંત હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમની સારવાર શરૂ કરાઈ. બોરડા ગામના રાજુભાઈ ભાલીયાને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેમની હાલતને ધ્યાનમાં રાખીને તબીબોએ તેમને વધુ સારવાર માટે ભાવનગર રીફર કર્યા હતા. અન્ય બે ઈજાગ્રસ્તની હનુમંત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્મતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત:રણુજા તરફ જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ઈક્કો કારે ટક્કર મારી, ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત
    Next Article
    "Political Tool": Brother Of Man Arrested For Threatening Arvind Kejriwal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment