Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય બોલર્સને હવે ધડાધડ વિકેટો મળવા લાગી:માઇકલ બ્રેસવેલ પછી કેપ્ટન સેન્ટનર આઉટ; સદી ફટકારી ચૂકેલો વિલ યંગ પણ પેવેલિયન ભેગો થયો

    18 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વન-ડે આજે માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 47 ઓવરમાં 310/7 છે. ટીમ તરફથી ક્રિસ્ટિયન ક્લાર્ક અને કાઇલ જેમિસન ક્રિઝ પર છે. વિલ યંગે કરિયરની પાંચમી અને ભારત સામે પહેલી સદી ફટકારી છે. તે 108 બોલમાં 125 રન ફટકારીને આઉટ થયો. ટિમ સેફર્ટ 58, નિક કેલી 4 રન, ડીન ફોક્સક્રોફ્ટ 8 રન, ફિન એલન 41 રન, માઇકલ બ્રેસવેલ 15 રન અને કેપ્ટન મિચેલ સેન્ટનર 24 રન બનાવીને આઉટ થયો. ભારત તરફથી અક્ષર પટેલ અને ગુરનૂર બરારે 2-2 વિકેટ, જ્યારે આકિબ નબી, નમન ધીર અને અર્શદીપ સિંહને 1-1 વિકેટ લીધી. છેલ્લી બે મેચમાં શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારત સિરીઝમાં 2-0થી આગળ છે.
    Click here to Read More
    Previous Article
    To see a doctor at AIIMS, first survive the wait in Delhi’s toxic air
    Next Article
    માઇક્રોસોફ્ટ 10 કલાકથી ડાઉન, ઈમેલ ખુલતા નથી:ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સ પરેશાન, કંપનીએ કહ્યું- અચાનક ઓવરલોડિંગ થયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment