Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારની ટક્કરથી ચોટીલા દર્શને જતી મહિલાનું મોત:વાંકાનેરના જોધપર પાસે ઓવરબ્રિજ નજીક અકસ્માત; પરિવારના પાંચ સભ્યો માનતા પૂરી કરવા જઈ રહ્યા હતા

    1 day ago

    મોરબીથી ચોટીલા માનતા પૂરી કરવા પગપાળા જઈ રહેલી દિવ્યાબેન ચાવડાનું વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે કારની ટક્કરથી મોત થયું છે. તેમની સાથે પરિવારના ચાર લોકો પણ પદયાત્રા કરી રહ્યા હતા. દિવ્યાબેન કેશવજીભાઈ ચાવડા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઉમિયાનગરનાં રહેવાસી હતાં. તેઓ પતિ, દિયર, ભાઈ અને બહેન સાથે ચોટીલા જઈ રહ્યાં હતાં. મોરબી-વાંકાનેર હાઇવે પર જોધપર ગામ પાસે ઓવરબ્રિજના છેડે રાતે આશરે એક વાગ્યે કારચાલકે દિવ્યાબેનને ટક્કર મારી હતી. તેમને ગંભીર ઈજા થઈ હતી અને તેમનું મોત થયું હતું. તેમના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત થઈ ગયું ખાલીખમ:વરાછાથી વેસુ સુધી ધમધમતા રસ્તાઓ થયા સુમસામ, ટેક્સટાઇલ માર્કેટના રોડ પર યુવાનો ક્રિકેટ રમતા નજરે પડ્યા
    Next Article
    AI Startup Pays Humans $45 An Hour To Babysit Robots On Night Shifts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment