Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજાના રાળગોન રોડ પર કાર-ટેમ્પો અકસ્માતમાં એકનું મોત:ત્રણને ઇજા, મૃતકની ઓળખ રાળગોનના મકવાણા વજાભાઈ તરીકે થઈ

    8 hours ago

    તળાજા તાલુકાના રાળગોન ગામના બગદાણા રોડ પર કાર અને થ્રી-વ્હીલ ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને ત્રણને ઇજા પહોંચી હતી. મૃતકની ઓળખ રાળગોનના મકવાણા વજાભાઈ દેવજીભાઈ તરીકે થઈ છે. ત્રણેય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર મોકલવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરના BAPS મંદિરમાં 1400 વાનગીનો અન્નકૂટ ધરાવાયો:નવા વર્ષના દિવસે હજારો ભક્તોએ દર્શન કર્યા; સાંજ સુધીમાં 30થી 32 હજાર લોકો પહોંચવાનો અંદાજ
    Next Article
    ઝાલોદ નગરપાલિકાના પદાધિકારીઓએ પૂર્વ ધારાસભ્યને શુભેચ્છા પાઠવી:ભાવેશ કટારાના કાર્યાલયે પહોંચ્યા; નવા વર્ષ નિમિત્તે મીઠાઈ વહેંચી અને નગરના વિકાસ અંગે ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment