Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'યશનું રાવણનું પાત્ર, જટાયુ સાથેની ફાઇટ બહુજ જોરદાર':રણબીરની એક્ટિંગ ગમી કે નહીં, રીલ્સ-ટ્રેલરે લોકોમાં હાઇપ ક્રિએટ કરી; 'રામાયણ' ફિલ્મ અમદાવાદીઓને કેવી લાગી?

    1 day ago

    'રામાયણ' મુવીને લઈને દર્શકોમાં ભારે હાઈપ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર અને રીલ્સ જોઈને લોકો ફિલ્મ જોવા માટે ઉત્સુક બન્યા છે. ખાસ કરીને યશના રાવણના પાત્ર, જટાયુ સાથેની ફાઇટ અને ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા વર્લ્ડ બિલ્ડિંગનાં વખાણ થઈ રહ્યા છે. સાઈ પલ્લવી સીતાના પાત્રમાં પરફેક્ટ હોવાનું કેટલાક દર્શકોનું માનવું છે, જ્યારે રામના પાત્રમાં રણબીરની કાસ્ટિંગને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ₹600થી લઈને ₹2700 સુધીની ટિકિટના ભાવ દર્શકોને મોંઘા લાગી રહ્યા છે...તો મુવીને લઈને લોકોએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    ‘માથામાં સતત અવાજ આવ્યા કરે છે કે ટ્રમ્પને મારી નાખ...’:US રાષ્ટ્રપતિની હત્યાની વાત કરનાર યુવકની વ્હાઇટ હાઉસ બહારથી ધરપકડ; કારમાંથી 3 બંદૂકો અને કારતૂસ મળ્યાં
    Next Article
    કાળી ચૌદશ ને શનિવારના દુર્લભ સંયોગથી સાળંગપુરમાં આસ્થાનું ઘોડાપૂર:મહાઆરતી-છડી-અભિષેક-મારુતિ યજ્ઞ યોજાયા; હીરાજડિત આભૂષણોથી દાદાનો અલૌકિક શણગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment