Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્ટીન સંચાલક જીલુભાઈ ભરવાડને પ્રોત્સાહન પત્ર અપાયું:રાજકોટ વિભાગે સુરેન્દ્રનગરમાં એસટી કર્મચારીઓની હાજરીમાં સેવાભાવી કામગીરીની નોંધ લઈ સન્માન કર્યું

    2 days ago

    સુરેન્દ્રનગરની કૃષ્ણા એસટી કેન્ટીનના સંચાલક જીલુભાઈ ભરવાડને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) તરફથી પ્રોત્સાહન પત્ર આપી સન્માનિત કરાયા. રાજકોટ વિભાગે તેમની સેવાભાવી કામગીરીની નોંધ લીધી હતી. જીલુભાઈ ભરવાડ કેન્ટીન સંચાલક તરીકે એસટી નિગમના કર્મચારીઓને સહકાર આપે છે. તેમની કામગીરીની રાજકોટ વિભાગે નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ વિભાગીય નિયામક વતી તૈયાર કરાયેલું પ્રોત્સાહન પત્ર સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર ચૌધરી અને યુનિયન આગેવાન રાજભા (મૂળી)એ એસટી નિગમના કર્મચારીઓની હાજરીમાં જીલુભાઈ ભરવાડને આપ્યું હતું. સન્માન પ્રસંગે એસટી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં મેટ્રોના સમયમાં ફેરફાર:CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહી વેચી શકાય, સોનામાં તોલાએ 3 હજાર ઘટતા ખરીદીમાં પડાપડી
    Next Article
    રાજકોટની અંબિકા વિદ્યાલયને ₹2 લાખનો દંડ:80 ફૂટ રોડની મંજૂરી પર કેરાલા પાર્કમાં ચાલતું હતું યુનિટ, 10 દિવસમાં દંડ ન ભરે તો રોજના ₹20 હજાર ચડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment