Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ધનતેરસે બાળકોને ફટાકડા વિતરણ:સાંસદે પ્રાંતિજમાં ગૌપૂજન કર્યું, શામળાજી મંદિર ટ્રસ્ટ અને હિંમતનગર કેળવણી મંડળના ટ્રસ્ટીએ ફટાકડાં બોક્સ આપ્યા

    10 hours ago

    હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર ધનતેરસે બાળકોને ફટાકડાનાં બોક્સ આપવામાં આવ્યાં. આ કાર્યક્રમ ધારાસભ્ય વી.ડી. ઝાલાની કાર્યાલય ખાતે યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મધ્યમ વર્ગનાં બાળકોને ફટાકડા અપાયા હતા. શામળાજી મંદિર ટ્રસ્ટ અને હિંમતનગર કેળવણી મંડળના ટ્રસ્ટી તેમજ વિશ્વ ઉમિયા ધામના સિદ્ધાર્થ પટેલે બાળકોને ફટાકડાનાં બોક્સ આપ્યાં હતાં. કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠાનાં સાંસદ શોભનાબેન બારૈયા અને નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા હાજર રહ્યાં હતાં. ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધનતેરસે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રાંતિજમાં પોતાના નિવાસસ્થાને ગૌપૂજન કર્યું હતું. તેઓ સાબરકાંઠા-અરવલ્લી લોકસભાનાં સાંસદ છે. તેમણે ગૌમાતાનું પૂજન, અર્ચન અને આરતી કરી હતી. સૌના જીવનમાં ધન-ધાન્ય, સુખ અને નિરોગી સ્વાસ્થ્ય રહે તેવી મંગલકામના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રણવીરની 'પ્રલય'ના મુંબઈના આઝાદ મેદાનમાં શૂટિંગથી હોબાળો:બે ક્રિકેટ મેચ મુલતવી રાખવી પડી; MCAએ મેદાનના વ્યાવસાયિક ઉપયોગ અંગે નારાજગી વ્યક્ત કરી
    Next Article
    નખત્રાણા ડે-કેરના ૫૫ બાળકોને મીઠાઈ અને ફટાકડા અપાયા:જલારામ બાપાની જન્મજયંતી અને દિવાળીના અવસરે ત્રણ સંસ્થાઓએ ભેટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment