Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે કરો યમરાજ માટે દીપદાન:અકાળ મૃત્યુનો ભય દૂર થાય તેવી માન્યતા, જાણો કઈ દિશામાં દીવો પ્રગટાવવો

    2 days ago

    આજે શુક્રવાર, 6 નવેમ્બરે ધનતેરસ સાથે દીપોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ધનતેરસનો દિવસ ખરીદી કરવા માટે અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘરની જરૂરિયાતની નાની-મોટી દરેક પ્રકારની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ખરીદી ઉપરાંત આ પર્વ પર મહાલક્ષ્મી, ભગવાન ધન્વંતરિની સાથે યમરાજ માટે પણ દીપદાન જરૂર કરવું જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, ધનતેરસની રાત્રે યમરાજ માટે દીવો પ્રગટાવવાથી ભય દૂર થાય છે. ધનતેરસની સાથે રૂપ ચતુર્દશીના દિવસે પણ મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન કરીને કરવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. આવું કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને ઘર-પરિવારના લોકોને સુખ-સમૃદ્ધિનાં આશીર્વાદ આપે છે.
    Click here to Read More
    Previous Article
    Gold Gets Cheaper By Over Rs 2,300 On Dhanteras; Prices Fall Below Rs 1,42,000. Should You Invest?
    Next Article
    નારાજ ધારાસભ્યોની ફારૂક અબ્દુલ્લાના ઘરે બેઠક:માગણીઓ નહીં સ્વીકારાય તો 25 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે; 5 વર્ષમાં 3 મોટી પ્રાદેશિક પાર્ટીઓમાં ભાગલા પડ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment