Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કર્મચારીઓ માટે બે-બે ગુડ ન્યુઝ:નિકોલ હીટ એન્ડ રનમાં વધુ એક મહિલાનું મોત, રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા હોદ્દેદારો સસ્પેન્ડ, ગૌણ સેવા પસંદગી મંડળમાં મેગા ભરતી

    7 hours ago

    અમિત શાહ ઈસ્કોન-સરખેજ બ્રિજનું લોકાર્પણ કરશે ઈસ્કોન-સરખેજ વચ્ચેના 4KMના બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ કરાશે.. .2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિજ સહિત એક હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.., આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી કર્મચારીઓ માટે બે મોટા સમાચાર રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને બે ગુડ ન્યુઝ આપ્યા. કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો.અને 9 નવેમ્બરે પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી .. જો કે આ રજાના બદલે 28 નવેમ્બરે એટલે કે ચોથા શનિવારે કચેરીઓ ખુલ્લી રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૌણ સેવા પસંદગી મંડળમાં મેગા ભરતી ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર મેગા ભરતી..₹49,600ના પગારવાળી નોકરી મેળવવાની તક.5 નવેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 45 જેટલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો સસ્પેન્ડ ઇન્ડિયન યુથ કોંગ્રેસે 45 જેટલા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા.. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનારી રેલીમાં ગેરહાજર રહેતા પગલા લેવાયા.. 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ સસ્પેન્ડ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળીના તહેવારોમાં પણ 108 દોડતી રહેશે દિવાળીના તહેવારોમાં પણ 108 દોડતી રહેશે..1500 એમ્બ્યુલન્સ અને 6000 કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહેશે.. સામાન્ય દિવસો કરતા કેસમાં 20 ટકા વધારાની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 30 હજાર માટે મિત્રએ માથુ વાઢી નાખ્યું સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું નગ્ન ધડ મળ્યું..માથું 3 કિમી દૂર રેલવે પાટા પરથી મળ્યું. 30 હજાર રુ. માટે મિત્રએ જ મટન કાપવાના કોયતાથી માથુ વાઢી નાખ્યું હતું. આરોપીની ધરપકડ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિક અપ ટેમ્પો પલટી જતા ત્રણ શ્રમિકોના મોત તાપીના વ્યારામાં પિક અપ ટેમ્પો પલટી જતા 2 મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું.. સવારના સમયે શ્રમિકો ખેતરમાં ડાંગર કાપવા માટે જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીકરીઓના લગ્ન મુદ્દે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખની ચિંતા દીકરીઓના લગ્નને લઈ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખની ચિંતા..સુરતમાં કાનજી ભાલાળાએ કહ્યું..'વિદેશમાં અભ્યાસ અને સેટલ થવામાં ઉંમર વધી જતા યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલી પડે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હીટ એન્ડ રન કેસમાં વધુ એક મહિલાનું મોત અમદાવાદના નિકોલ હીટ એન્ડ રન કેસમાં વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. ફોર્ચ્યુનરની ટક્કરે એક મહિલા અને તેના દીકરાનું અગાઉ જ મોત થયું હતું. અકસ્માત સર્જનાર વિરલે બિયર પાર્ટી કરીને નીકળ્યા બાદ ચાલુ ગાડીએ પણ બિયર પીધું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UKના ફ્રી સ્ટાઇલ ફૂટબોલર જેમી નાઈટ જૂનાગઢમાં UKના ફ્રી સ્ટાઇલ ફૂટબોલ ખેલાડી જેમી નાઈટ જૂનાગઢની મુલાકાતે આવ્યા.. શાળાના કાર્યક્રમમાં બાળકોને મહત્વપૂર્ણ ટિપ્સ આપી.. કહ્યું-'બ્રિટન કરતા ભારતીય બાળકો વધુ ખુશખુશાલ અને ફિટ'.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav फिर Dhirendra Shashtri पर भड़के, कर दी बड़ी मांग | UP News | Baba Bagheshwar News
    Next Article
    AMCના પે એન્ડ પાર્ક અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જમાં વધારો:ટુ વ્હીલરના એક કલાકના ₹10 અને ફોર વ્હીલરના ₹20 ચાર્જ ચૂકવવો પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment